રેકી શુ તમારા જીવનમાં મિરેકલ કરી શકે ?

હા, મિત્રો ૯૦૦+ લોકોને રેકી શિખવાડયા અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા પછી એવું હું ચોક્ક્સ પણે કહી શકુ કે હા રેકી હકીકતમાં તમારા જીવનમાં મિરેકલ કરી શકે… કેવી રીતે તો જુવો… તેના ફાયદા…

 રેકી Health Problems સોલ્વ કરી શકે છે
 રેકી Psychological Problems સોલ્વ કરી શકે છે
 રેકી Relationship Problems સોલ્વ કરી શકે છે
 રેકી ગુસ્સા વારા વ્યક્તિ ને શાંત કરી શકે છે
 રેકી જીવનમાં નવીન ઉર્જાનું સંચય કરી શકે છે
 રેકી Always Positive રહવા મદદ કરી શકે છે
 રેકી ઘરની Negative ઉર્જાને દૂર કરી શકે છે
 રેકી તમારા Success Career, Business & Professional લાઈફમાં એક પોઝિટિવ ચેન્જ લાવે છે
 રેકી Self-Realization કરાવી શકે છે

રેકી માં એવું તો શું Miracle છે કે જેનાથી જીવનના બધાજ Problems સોલ્વ થઇ જાય છે.

ચાલો જોઈએ

રે = સર્વવ્યાપી
કી = ઉર્જા

વૈશ્વિક ચેતન્ય શક્તિ, સંજીવની શક્તિ, સૂર્યની શક્તિ, આધ્યાત્મિક શક્તિ, Life Force Energy તથા આશિર્વાદ શક્તિને રેકી નામ આપવામાં આવ્યું છે.

જે ઉર્જા જડ-ચેતન બઘા માં હોઈ જ છે. જે આપણી પાસે જન્મથી જ હોય છે. પણ આપણે તેટલી જ લઈએ છે આકર્ષિત કરીએ છે જેટલી આપણને જરૂરત છે. રેકીમાં આપણે વધારે ઉર્જા આકર્ષવાની છે જેથી જીવનમાં દરેક પ્રોબ્લેમ દૂર થઈ જાય અને એક સકારાત્મક અભિગમ અપનાવી સુંદર, શાંતિમય, તનાવ મુક્ત જીવન જીવી શકાય.

ઘણી બધી રીતે આપણે વધારે ને વધારે વૈશ્વિક ઉર્જા ને આકર્ષિત કરીએ છે. જે લોકો અષ્ટાંગયોગ, હંસયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, રાજયોગ, એક્યુપ્રેશર, એક્યુપંચર, પ્રાણીક હીલિંગ, ક્રિસ્ટલ હીલિંગ, એંજલ હીલિંગ, કરુણા રેકી, Tai-Chi, Chi-Gong અને બીજી ઘણી બધી… થેરાપી ની પ્રેકટીસ કરે છે તેની રેકી સ્વ (I) ની ઉર્જા મજબૂત બને છે.

ચાલો આપણે ચેક કરીએ તમારું Knowledge

ચાલો હવે વિચારો કે જે અત્યારે તમારા ઘરમાં બલ્બ (Tube Light) ચાલે છે તેનો Source કયો… 
તમારી સોસાયટી અથવા બિલ્ડિંગમાં જે Current આવે છે તેનો Source કયો… 
તમારા નજીકના એરિયામાં જે Transformer છે તેનો Source કયો… 
Last માં
તમારા શહેરમાં જે ઉર્જા Supply કરે છે તેનો Source કયો..

એ આપણા બધાને ખબર જ છે કે બધુજ ઉર્જાથી જ ચાલે છે. અને બધાનો Source હોય જ છે. તો ચાલો નીચેના સવાલના જવાબ આપો…

Q1: શરીરના અંગો (Body organ) ને ઉર્જા કોણ આપશે ? Source કયો?
A) મગજ (Brain)
B) કરોરરજ્જુ (Spinal Cord)
C) મન (Mind)

Q2: કરોરરજ્જુ (Spinal Cord) ને ઉર્જા કોણ આપશે ? Source કયો?
A) બુદ્ધિ (intellect)
B) મગજ (Brain)
C) મન (Mind)

Q3: મગજ (Brain) ને ઉર્જા કોણ આપશે ? Source કયો?
A) આત્મા (Soul)
B) મન (Mind)
C) બુદ્ધિ (Intellect)

Q4: મન (Mind) ને ઉર્જા કોણ આપશે ? Source કયો?
A) મગજ (Brain)
B) આત્મા (Soul)
C) પરમાત્મા (Supreme Soul)

Q5: આત્મા (Soul) ને ઉર્જા કોણ આપશે ? Source કયો?
A) મગજ (Brain)
B) પરમાત્મા (Supreme Soul)
C) મન (Mind)

તો પછી આપણે ટ્રેનિંગ કોને આપવાની શરીરના અંગોને, મગજને, મનને, આત્માને કોણે ??

જેને આ આર્ટિકલ નો Part-II જોઈ તો હોય તો સાચા Ans. ડો.વિશાલ ગાંધીને અહીંયા આ ગ્રુપમાં તથા 9033420284 માં મોકલી આપો…

આ આર્ટિકલ બીજાને મોકલી આપવા વિનંતી

પરમહંસ વિશ્વવિદ્યાલય